સુરત: MLA લખેલી કારે વોચમેનને ઉડવ્યો

સુરતમાં MLA લખેલી કારે વોચમેનને ઉડવ્યો હોવાની ઘટાના સામે આવી છે. જોકે ધારાસભ્યની કાર મહિલા ચલાવી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Trending news