અલ્પેશ ઠાકોરનું ફોર્મ દર કરવા ચૂંટણી અધિકારીને કરાઇ રજૂઆત

ગુજરાતની 6 બેઠક પર પેટા ચૂંટણીને લઇને ફરી રાજકારણ ગરમાયું છે. ત્યારે રાધનપુર પેટા ચૂંટણીને લઇને અલ્પેશ ઠાકોરનું ફોર્મ દર કરવા ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.

Trending news