हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
US Visa
Us visa News
US Visa
અમેરિકાએ વિઝા ફીમાં તોતિંગ વધારો કર્યો, હવે ભારતીયોને આટલા ડોલર વધુ ચૂકવવા પડશે
US hikes H-1B visa fees by 2050% : યુએસએ H-1B વિઝા રજિસ્ટ્રેશન ફીમાં જે વધારો કર્યો છે તે 2050% સુધીનો છે. નેટીઝન્સ તેને કાનૂની ઇમિગ્રેશન પર હુમલો ગણાવી રહ્યાં છે. તેની કેટલાક પરિવારો, રોકાણકારો, વિઝા અરજદારો અને નોકરીદાતાઓ પર મોટી અસર પડશે
Feb 2,2024, 10:17 AM IST
US Visa
અમેરિકાએ પૂરુ કર્યુ ભારતીયોનું મોટું સપનું, પહેલા ક્યારેય ન આપ્યા એટલા વિઝા આપ્યા
America Visa : અમેરિકાના વિઝાના પ્રોસેસિંગ ટાઈમમાં થયો ઘટાડો...2023માં 14 લાખથી વધુ ભારતીયોને આપવામાં આવ્યા અમેરિકાના વિઝા...વિઝિટર વિઝા એપોઈન્ટમેન્ટ માટેના વેઈટિંગ ટાઈમમાં પણ થયો ઘટાડો..
Jan 30,2024, 10:04 AM IST
Work Visa
આ દેશોમાં વર્ક વિઝા વગર પણ સ્ટુડન્ટ્સ કરી શકે છે તગડી કમાણી! ખાસ જાણો
વર્ક વિઝા એ લોકો માટે જરૂરી હોય છે જે મેજબાન દેશમાં રોજગાર મેળવવા માંગતા હોય કે પછી બિઝનેસ કરવા માંગતા હોય. પરંતુ આજે અમે તમને એવા દેશો વિશે જણાવીશું જ્યાં વર્ક વિઝા વગર પૈસા કમાઈ શકાય છે.
Nov 25,2023, 15:24 PM IST
US
US VISA માટે લાંબુ વેટિંગ, 97000 ભારતીયની ધરપકડ, ઘૂસણખોરીના કેસમાં 5 ગણો વધારો
US VISA News: આંકડ અનુસાર 2019-20 માં 19,883 ભારતીય પકડાયા. 2020-21 માં 30,662 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે 2021-22 માં આ સંખ્યા 63,927 હતી.
Nov 3,2023, 16:47 PM IST
gujarat
દુનિયામાં આ દેશ માટે વિઝા મેળવવા ગુજરાતીઓ માટે સૌથી મુશ્કેલ, જોવી પડશે એક વર્ષની રાહ
US Visa: જો તમે ચેન્નાઈમાં રહો છો અને અમેરિકા જવા માંગો છો, તો તમારે તમારા વિઝા ઇન્ટરવ્યુ માટે 486 દિવસ રાહ જોવી પડશે, એટલે કે એક વર્ષથી વધુની રાહ જોવી પડશે.
Oct 27,2023, 17:35 PM IST
Study Abroad
શું તમારું વિદેશમાં ભણવાનું સપનું છે? એજ્યુકેશન લોન મેળવવી છે તો જાણો પ્રક્રિયા
How to Apply for Education Loan: કેટલાક સમયથી વિદેશમાં અભ્યાસ કરવાનો ક્રેઝ વધ્યો છે. ચાલો જાણીએ એજ્યુકેશન લોન મેળવવાની પદ્ધતિ શું છે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
Oct 12,2023, 14:53 PM IST
USA VS CANADA
US કે કેનેડા: અભ્યાસ માટે કયો દેશ સૌથી બેસ્ટ, ગુજરાતીઓએ આ દેશને આપવું પ્રાધાન્ય
USA VS CANADA: ગુજરાતીઓ માટે યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા વિદેશમાં અભ્યાસ માટેના બે સૌથી લોકપ્રિય સ્થળો છે. સૌથી વધારે સ્ટુડન્ટ વિઝાની ઈન્કવાયરી આ દેશોમાં જ કરાય છે. ઘણા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ મૂંઝવણનો સામનો કરી રહ્યા છે; અભ્યાસ માટે કયો દેશ સારો... યુએસએ જવું કે કેનેડા તો અમે તમારી થોડી મૂંઝવણ દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.
Sep 7,2023, 13:40 PM IST
Canada PR Visa
કાયમ માટે કેનેડા જવું છે પણ વિઝાનું ટેન્શન છે? આ રીતે મેળવી શકશો કેનેડાના PR વિઝા
Canada Citizenship: ગુજરાતીઓને કેનેડા જવાના ખુબ જ અરમાનો હોય છે. ત્યાંની લાઈફ તેમને ખુબ આકર્ષે છે. કાયમી વસવાટ માટે આકાશ પાતાળ એક કરતા હોય છે.ત્યારે અમે તમને જણાવીશું કે કેનેડાની નાગરિકતા મેળવવા માટે શું કરવું.
Sep 11,2023, 11:14 AM IST
Canada Vs USA
Canada VS USA : કયો દેશ રહેવા માટે સૌથી ઉત્તમ, જાણો આવકની દ્રષ્ટિએ ક્યાં રહેશે ફાયદો
canada VS USA: કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ સ્થળાંતર માટે આદર્શ સ્થળ માનવામાં આવે છે. જો કે બંને તેમની રોજગારની તકો, આર્થિક વૃદ્ધિ અને જીવનની બહેતર ગુણવત્તા માટે જાણીતા છે, જ્યાં સુધી તમે તેનો જાતે અનુભવ કરશો નહીં ત્યાં સુધી તમે ખાતરીપૂર્વક જાણશો નહીં.
Sep 1,2023, 12:20 PM IST
Green Card
હું લગ્ન કર્યા પછી પણ ગ્રીન કાર્ડ મેળવી શકું? ગ્રીનકાર્ડ હોય તો પરિવારને મળે લાભ?
Green Card: ગ્રીન કાર્ડ શું છે? ગ્રીન કાર્ડ એક અધિકૃત દસ્તાવેજ છે જેના દ્વારા તમે અમેરિકામાં કાયદેસર રીતે રહી શકો છો, તમારો વ્યવસાય ખોલી શકો છો અને તમે તમારી મિલકત ખરીદી અને વેચી શકો છો. એકંદરે, આ કાર્ડ તમને અમેરિકન નાગરિકને મળતા તમામ અધિકારો આપે છે.
Aug 30,2023, 10:16 AM IST
US Visa Requirements
US Visa : અમેરિકા જવું છે? તો પહેલાં જાણો US કેટલાં પ્રકારના આપે છે VISA
US Visa Requirements: યુ.એસ.માં યાત્રા માટે ઘણા પ્રકારના વિઝા ઉપલબ્ધ છે અને તે મહત્વપૂર્ણ છે કે તમે તમારી સફર માટે યોગ્ય વિઝા પસંદ કરો.
Aug 4,2023, 16:16 PM IST
US Visa
USA સરકારે લીધો મોટો નિર્ણય, 10 લાખ ભારતીયોને મળશે લાભ
US H-1B VISA: અમેરિકા જવાની રાહ જોઈ રહેલા લાખો ભારતીયો માટે સારા સમાચાર છે. આ વર્ષે અમેરિકા 10 લાખ ભારતીયોને વિઝા આપશે.
May 8,2023, 13:46 PM IST
US Visa
અમેરિકા જવા માગતા યુવાનો માટે મોટા સમાચાર, જો બાઈડને કરી મોટી જાહેરાત
Big news for young people who want to go to America, Joe Biden made a big announcement
Feb 25,2023, 12:50 PM IST
US Visa
બાયડન સરકારે ભારતીયોને આપી સૌથી મોટી રાહત, જે દેશમાં હશો ત્યાંથી જ મળી જશે US વિઝા
બાયડન સરકારે ભારતીયો વીઝા માટે એક મોટી સુવિધા શરુ કરી છે જેનાથી માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ રાહત મળી જશે. ભારતમાં યુએસ વિઝા માટે એપોઇન્ટમેન્ટ માટે રાહ જોવાનો સમયગાળો હજુ 500 દિવસથી વધુ છે.
Feb 5,2023, 23:00 PM IST
USA
ગુજરાતીઓ આનંદો....હવે અમેરિકા જવાનું સપનું થશે પૂરું!, વિઝા મળવામાં નહીં લાગે વાર
US Visa Waiting Time: અમેરિકા જવા માટે વિઝા મેળવવાના પ્રયત્નોમાં લાગેલા ગુજરાતીઓ સહિત ભારતીયો માટે મોટા ખુશખબર છે. ભારતમાં વિઝા વેઈટિંગ ટાઈમને ઓછો કરવા માટે અમેરિકાએ અનેક પગલાં ભર્યા છે. તેમાં પહેલીવાર અરજી કરનારાઓ માટે સ્પેશિયલ ઈન્ટરવ્યુનો સમય નિર્ધારિત કરવા અને કોન્સ્યુલર સ્ટાફ વધારવા જેવા પહેલ સામેલ છે.
Jan 23,2023, 10:21 AM IST
India America news
અમેરિકા જવા માંગતા ભારતીયો માટે સારા સમાચાર! ચલો 2023માં થઈ જાઓ તૈયાર
India-US Relations: અમેરિકા જઈને ભણવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે જણાવ્યું છે કે ભારતમાં યુએસ એમ્બેસી અને કોન્સ્યુલેટ્સે પોતાનો રેકોર્ડ તોડ્યો છે કારણ કે નાણાકીય વર્ષ 2022 માં લગભગ 1,25,000 વિદ્યાર્થી વિઝા આપવામાં આવ્યા હતા.
Jan 5,2023, 21:20 PM IST
H-1B
H-1B વિઝા હોલ્ડર્સ માટે સૌથી મોટા ખુશખબર: US સરકારના નિર્ણયથી ભારતીય મહિલાઓને લાભ
અમેરિકામાં H-1B વિઝા પર કામ કરી રહેલા ભારતીય લોકોને મોટી રાહત મળી છે. હવે વિઝાધારકના જીવનસાથીને પણ અમેરિકામાં ઓટોમેટિક નોકરી મળશે.
Nov 13,2021, 10:32 AM IST
Us law enforcement
ભારતીય પાયલોટ જોઇ રહ્યો હતો એડલ્ટ વીડિયો, અમેરિકાએ હવામાં જ કરી કાર્યવાહી
ચાઇલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવાનાં આરોપમાં અમેરિકાના કાયદા પ્રવર્તન અધિકારીઓએ એક ભારતીય પાયલોટના હાથમાં યાત્રીઓ સામે હાથકડી લગાવી
Mar 9,2019, 17:26 PM IST
Trending news
Hyundai Exter
Tata Punch ની કટ્ટર 'દુશ્મન' આ SUV આપે છે 27km માઇલેજ, કિંમત પણ વધુ નથી
dividend stocks
શેરબજાર બંધ થયા બાદ રોકાણકારોને મજા મજા કરાવી દીધી, 4500% ડિવિડન્ડની આપી મોટી ભેટ
Gandhinagar news
ગુજરાતમાં પ્રાથમિક શાળાઓનો સમય બદલાયો! ગાંધીનગરથી છૂટયો મહત્વપૂર્ણ આદેશ
breaking news
નઘરોળ તંત્રના પાપે ગુજરાતના લોકોને પાણીની પરેશાની? પાટણમાં પોકાર, વડોદરામાં વેડફાટ
gujarat
ભાજપનો વિવાદ ઠર્યો નથી ત્યા આ શું બોલ્યા ગુજરાત કોંગ્રેસ નેતા? આપ્યું વિવાદિત નિવેદન
fitness
કેરી ખાતા હો તો આ નુકસાન પણ જાણી લેજો, જાણો કોણે કેરી ના ખાવી જોઈએ
breaking news
7 તારીખે મતદાન કરો- 7 ટકા ડિસ્કાઉન્ટ મેળવો: ચૂંટણીને લઈ ગુજરાતમાં અહીં મોટી જાહેરાત
Dhaval Patel
મારિયો ગેમનો આ VIDEO ખુબ વાયરલ! ગુજરાતમાં ભાજપના ઉમેદવારનો અનોખો નુસખો
breaking news
24 કલાકમાં જ હત્યાની બે મોટી ઘટનાથી સમસમી ઉઠ્યું અ'વાદ, આ બે વિસ્તારમાં પોલીસ સતર્ક
Car Insurance Tips
સસ્તા પ્લાનના ચક્કરમાં ઠગાઈનો ભોગ ના બનતા, વીમો લેતાં પહેલાં આ 7 બાબતો ચકાસી લેજો