નશામાં રહેલો માણસ કેટલીવારમાં લગાવે છે કારની બ્રેક?, બહુ જ ડિફરન્સ છે!

જો તમે કાર ચલાવો છો અને તમારી સામે કોઇ આવી જાય તો તરત જ બ્રેક લગાવો છો. પરંતુ એ જાણો છો કે, કોઇ વ્યક્તિ દારૂના નશામાં હોય તો તેને અચનાક બ્રેક મારવામાં કેટલો સમય લાગે છે.

Trending news