બિન અનામત મુદ્દે રાજ શેખાવત સાથે ખાસ વાતચીત, જુઓ Video

ગાંધીનગરમાં 1-8-2018ના પરિપત્રને રદ કરવા સામે બિન અનામત વર્ગની મહિલાઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અનામતનું કોકડું ઉકેલવા માટે ડેપ્યુટી સીએમ નીતિન પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. જેને લઇને નીતિન પટેલ અને બિન અનામતના આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી.

Trending news