સાવધાન ગુજરાત: ન્યૂડ વીડિયો મંગાવીને યુવકને કર્યો બ્લેકમેઇલ
સોશિયલ મીડિયાના જમાનામાં અજાણ્યા વ્યક્તિઓ સાથે વાતચીત કરવી આજે સામાન્ય બની ગઈ છે. પરંતુ સોશિયલ મીડિયા પર અજાણ્યા સાથેની વાતચીત તમારા જીવનને કરી શકે છે બરબાદ. જીહા..તમને આજે અમે એક એવો કિસ્સો બતાવીશું જેમાં એક યુવાન અજાણી યુવતીની વાતોમાં એવો ફસાયો કે હવે તેને થઈ રહ્યો છે પસ્તાવો...