સમાચાર ગુજરાત: આજે રાષ્ટ્રીય પરેડમાં રાણકી વાવની થીમ પર ગુજરાતનો ટેબલો

આજે દેશભરમાં 71મો પ્રજાસત્તાક દિવસ ઉજવાઈ રહ્યો છે. દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં પાટણની રાણકી વાવના ટેબ્લોથી દેશને પાણીનું મહત્વ સમજાવશે ગુજરાત. 26 કલાકારો ગુજરાતની કલા અને સંસ્કૃતિને કરશે રજૂ. આ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જુઓ એક જ ક્લિક પર.

Trending news