સમાચાર ગુજરાત: આજે PM મોદીની રામલીલા મેદાનમાં મહારેલી

દિલ્લીના રામલીલા મેદાનમાં પ્રધાનમંત્રી મોદીની આજે મહારેલી યોજશે. 11 લાખ લોકો સહી કરીને પીએમનો આભાર માનશે. PMની રેલી માટે 80 ફૂટનો ભવ્ય મંચ તૈયાર કરાયો છે.

Trending news