સાબરકાંઠા: જુઓ શિક્ષકો કઈ વાતથી થયા છે નાખુશ

સાબરકાંઠામાં શિક્ષકોના ચારિત્ર્ય અને ગુનામાં સંડોવાયેલા નથી તેવા સોગંધનામા રજૂ કરવાના 2 વર્ષ પહેલાના પત્રને લઇને શિક્ષકોમાં કચવાટ પેદા થયો છે. બીજી તરફ શિક્ષક માનસિક રીતે તૈયાર છે કે નહી તેને લઇને આગામી દિવસોમાં કાર્યવાહી થવાની છે ત્યારે હવે શિક્ષકો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાના મૂડમાં છે

Trending news