રાજકોટ: મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સ્ટેટ કમિટીનાં ચેરમેન થયા નારાજ...

રાજકોટ: મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સ્ટેટ કમિટીનાં ચેરમેન થયા નારાજ થયા હતા. તેમને સ્ટેજ પર સ્થાન નહી મળતા તેઓ ખફા થયા હતા. જો કે ત્યાર બાદ તેમને મનાવી લેવામાં આવ્યા હતા.

Trending news