રાજકોટમાં સર્જાયો વધુ એક વિશ્વ વિક્રમ, જુઓ દીપોત્સવનો ભવ્ય નજારો

રાજકોટનાં 17માં ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધિ સમારંભનો આજે ત્રીજો દિવસ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે શરૂ થયેલા રાજસુય યજ્ઞનો આજે બીજો દિવસ છે. રણજીત વિલાસ પેલેસમાં આજે જગત કલ્યાણ માટે શાંતિ પુષ્ટી હોમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા આહુતી આપવામાં આવી રહી છે.

Trending news