નર્મદા જિલ્લામાં સાર્વત્રીક વરસાદથી સહેલાણીઓ ખુશ...

નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડવાનાં કારણે ન માત્ર ખેડૂતો અને સ્થાનિકો પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટિ જોવા માટે આવેલા સહેલાણીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે. ચોમાસુ હોવાનાં પગલે આસપાસની તમામ ટેકરીઓમાં હરિયાળી છવાયેલી છે. અને જ્યારે સ્ટેચ્યુ ખાતેથી સહેલાણીઓ વિહંગાવલોકન કરે છે ત્યારે એક નયનરમ્ય નજારો જોવા મળે છે. જેના કારણે સહેલાણીઓ ખુબ જ ખુશ છે.

Trending news