હું હવે મારા સમાજ કે પક્ષને નીચુ જોવુ પડે તેવુ કામ નહી કરું, પરસોત્તમ સાબરીયાનું નિવેદન

મોરબી જીલ્લાના હળવદ ખાતે ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ સાબરીયાના સમર્થનમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સભા યોજાઇ હતી જેમાં પરસોતમભાઇએ એવુ નિવેદન કર્યુ હતુ કે "હું હવે મારા સમાજ કે પક્ષને નીચુ જોવુ પડે તેવુ કામ નહી કરું.

Trending news