ગુજરાતના બોલર જસપ્રિત બુમરાહ પોલી ઉમરીગર અવોર્ડનું બહુમાન

ગુજરાતના બોલર જસપ્રિત બુમરાહને વર્ષ 2018-19 માટે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરનો પોલી ઉમરીગર એવોર્ડ અપાશે એવી જાહેરાત કરાઈ છે. આજે યોજાનારા BCCIના વાર્ષિક એવોર્ડ સમારોહમાં એવોર્ડ અપાશે.

Trending news