મગફળીની ખરીદી: મોરબીમાં માત્ર 5 ટકા ખેડૂતો પાસેથી ખરીદાયી મગફળી

મોરબી જીલ્લામાંથી ટેકાના ભાવથી મગફળી વેચવા માટે ૮૫૦૦ કરતા પણ વધારે ખેડૂતો દ્વારા નામની નોંધણી કરાવવામાં આવી છે.જો કે હજુ સુધીમાં માત્ર પાંચ ટકા જેટલા જ ખેડૂતો પાસેથી મગફળી લેવામાં આવી છે. જેથી કરીને આ કામગીરીને કયારે પૂરી કરવામાં આવશે તે સવાલ યથાવત છે.

Trending news