દીપડાનું બચ્ચુ કુવામાં પડતા ગામ લોકોએ કર્યું રેસક્યું

પંચમહાલ જિલ્લામાં કાલોલ ગામમાં દીપડાનું બચ્ચુ કુવામાં પડી જતા ગામ લોકો દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. અને તેને બચાવીને જંગલ વિસ્તારમાં છોટી દેવામાં આવ્યુ હતું.

Trending news