આંખો અંજાઇ જાય એવા વડતાલના દેવોને પહેરાવાયા 8.5 કિલો સોનામાંથી બનેલા વાઘા, તમે પણ થઇ જશો મંત્રમુગ્ધ!
ખેડાના વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવના ભાગરૂપે વડતાલના આચાર્ય અને મંદિરના સંતો દ્વારા 8.50 kgથી વધુ પ્યોર સોનાનાં કાપડમાંથી બનેલાં શ્રીલક્ષ્મીનારાયણ દેવ, શ્રીરાધા-કૃષ્ણ અને વાસુદેવજીને વાઘા અર્પણ કર્યા છે. જે વાઘા જોઇને ભલભલા ભક્તોની આંખો અંજાઇ ગઇ...