હાર્દિક પટેલની વધી મુશ્કેલીઓ, ઈશ્યૂ કરાયું બિનજામીન પાત્ર વોરંટ

મોરબી જીલ્લામાં પાસા કન્વીનર હાર્દિક પટેલ, લલીત વસોયા સહિત ચાર સામે બીન જામીન પાત્ર વોરંટ ઇશ્યુ કરાયું છે. વર્ષ 2017માં યોજાયેલ સભામાં મંજુરી ન હોવાથી હાર્દિક સહિત 34 સામે ટંકારામાં ગુનો નોંધાયો હતો. આજે કોર્ટમાં રેશમા પટેલ, વરૂણ પટેલ, લલીત કગથરા, કિશોર ચીખલીયા સહિતા 29 હાજર રહ્યા હતા.

Trending news