નિત્યાનંદ આશ્રમ સામે ફરિયાદ બાદ એડવોકેટ પહોંચ્યા આશ્રમ

નિત્યાનંદના ગોરખધંધાશ્રમ સામે ફરિયાદ નોંધાયા પછી ઢોંગીએ એડવોકેટની મદદ લીધી. અમદાવાદના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં લાપતા યુવતીનાં માતાપિતાએ ફરિયાદ નોંધાવી છે.

Trending news