શાળા પુસ્તક મંડળનો વધુ એક ગંભીર છબરડો આવ્યો સામે, વિદ્યાર્થીઓ અને શિક્ષકો મુકાયા અવઢવમાં

ગુજરાતી માધ્યમના ધોરણ 12ના ભૌતિક વિજ્ઞાન ભાગ-2ના નવા છપાયેલા પુસ્તકમાંથી એક આખું પ્રકરણ ગાયબ થઈ ગયું. પુસ્તકમાંથી 15મું કમ્યુનીકેશન સિસ્ટમનું પ્રકરણ જ છપાયું નથી અને પ્રકરણ છાપ્યા વગર જ પુસ્તકો વિદ્યાર્થીઓ પાસે પહોંચી ગઈ છે.

Trending news