નર્મદામાં પાણી છોડાતા મૃતપાય બનેલી નદીમાં ફરી પૂરાયા પ્રાણ

સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં 1500 ક્યુસેક પાણી છોડવામાં આવતા મૃતપાય બનેલી નર્મદા નદીમાં ફરી પ્રાણ પૂરાયા છે. વડોદરાના ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદામાં નવા નીર આવતા શ્રદ્ધાળુઓ પણ ખુશ

Trending news