રાજ્યની ખાલી પડેલી નગરપાલિકાની બેઠકો પર યોજાશે ચૂંટણી

રાજ્યની ખાલી પડેલી નગરપાલિકાની બેઠકો પર આગામી સાત જુલાઈએ ચૂંટણી યોજાવા જઈ રહી છે. નવ જુલાઈના રોડ મતગણતરી હાથ ધરાશે. કુલ 10 નગરપાલિકાની 15 બેઠક પર ચૂંટણી યોજાશે. આ 10 નગરપાલિકામાં ધાનેરા, દહેગામ અને વિરમગામ, પોરબંદર, બગસરા, કણજરી, બોરસદ, ગોધરા, તલાલા અને ઉનાનો સમાવેશ થાય છે.

Trending news