વડોદરાના ડભોઈમાં સગીરા પર આચરવામાં આવ્યું દુષ્કર્મ

વડોદરાના ડભોઈ તાલુકામાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. 14 વર્ષની કિશોરી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. નરાધમ યુવાન પીપડીયાન ગામનો રેહવાશી છે. 23 વર્ષના યુવાને દુષ્કર્મ આચર્યું હતું. ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને જેલભેગો કર્યો.

Trending news