વડોદરાના સર્કિટ હાઉસ ખાતે જિતુ વાઘાણી કેતન ઈનામદાર વચ્ચે મુલાકાત

વડોદરા જિલ્લા ભાજપનાં પ્રમુખ અને કેતનભાઇ વચ્ચે બેઠક પુર્ણ થઇ ચુકી છે. દિલુભા ચુડાસમા અને કેતન ઇનામદાર વચ્ચે થયેલી બેઠક બાદ દિલુભાએ કહ્યું કે, બેઠક સફળ રહી છે. તેમની માંગણીઓ યોગ્ય છે, જેનું નિરાકરણ ટુંક જ સમયમાં પક્ષ દ્વારા લાવવામાં આવશે. આ ઉપરાંત પક્ષ પ્રમુખ જીતુ વાઘાણી પણ કેતન ઇનામદારને મળવા વડોદરા સર્કીટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં બંને વચ્ચે સર્કિટ હાઉહના અરવિંદ કક્ષમાં બંધ બારણે બેઠક યોજાઇ હતી.

Trending news