મનોહર પર્રિકરનું નિધન, PM મોદીની શોકાંજલી, પરિવારને સાંત્વના પાઠવી

પુર્વ સંરક્ષણ મંત્રી અને ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું છે. તેમના નિધનના કારણે સમગ્ર દેશ શોક સંતપ્ત થયો છે. રાષ્ટ્રપતિથી માંડીને દેશના સામાન્ય નાગરિક આધાતમાં છે. ત્યારે તેમના અંતિમ દર્શન કરવા માટે પહોંચેલા વડાપ્રધાન મોદીએ પર્રિકરને શોકાંજલી અર્પી હતી. ત્યાર બાદ પરિવાર સાથે મુલાકાત કરીને તેમને પણ સાંત્વના પાઠવી હતી

Trending news