કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો દેશ માટે ખતરો, અરૂણ જેટલીનો મોટો પ્રહાર

લોકસભા ચૂંટણી 2019 (Loksabha Election 2019) જીતવા કોંગ્રેસ (Congress) પાર્ટીએ મંગળવારે ચૂંટણી ઢંઢેરો (Election Manifesto) જાહેર કર્યો, પરંતુ આ ચૂંટણી ઢંઢેરામાં રાજદ્રોહ કલમ (Sedition Act) દૂર કરવા અને AFSP કાયદામાં સુધારો કરવાના વાયદાને ભાજપ નેતા અરૂણ જેટલીએ (Arun Jaitley) દેશ માટે ખતરો ગણાવ્યો, પ્રેસ કોન્ફરન્સમાં આ બંને બાબતોને દેશની અખંડિતતા, સુરક્ષા અને એકતા માટે ખતરનાક ગણાવતાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા, અરૂણ જેટલીએ શું કહ્યું? જુઓ આ વીડિયો (Watch Video)

Trending news