ચીઠ્ઠીમાં પાક નિષ્ફળ જવાનું કારણ લખીને જામનગરની મહિલા ખેડૂતની આત્મહત્યા

જામનગર : લાલપુરમાં ખેડૂત મહિલાના આપઘાતથી ચકચાર પાક નિષ્ફળ જવાના કારણે આપઘાતનું પ્રાથમિક તારણ મહિલાનો મૃતદેહ જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડાયો મૃતક મહિલાએ ચિઠ્ઠી લખીને દવા પી ને આપઘાત કર્યો પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી

Trending news