વડોદરાના ગોરવામાંથી ઝડપાયો ISISનો આતંકી, જુઓ Video

આજે ગુજરાતમાંથી એક, તો ઉત્તરપ્રદેશમાંથી 3 આતંકીઓ પકડાયા છે. દેશભરમાં આતંકી હુમલાને અંજામ અપાય તે પહેલા આતંકવાદીઓ ઝડપાયા છે. ત્યારે સવાલ એ થાય છે કે શું આ આતંકીઓ 26 જાન્યુઆરીએ કંઈ મોટું કરવાના ફિરાકમા હતા કે શું. 26 જાન્યુઆરી પહેલા જ ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. તમિલનાડુથી 6 શંકાસ્પદ શખ્સો ફરાર હતા, જેઓ દિલ્હીમાં હુમલો કરવાના ફિરાકમાં હતા. આ તમામ પર હિન્દુ નેતા સુરેશ કુમારની હત્યાની સંડોવણીનો પણ આરોપ છે.

Trending news