જુઓ કેન્દ્રીય ખેલ મંત્રી કિરણ રિજ્જુની Zee 24 કલાક સાથે ખાસ વાતચીત

કિરણ રિજ્જુ આજે ગુજરાતની મુલાકાતે છે.બપોરના લગભગ 1.30 વાગ્યે તે અમદાવાદ પહોંચ્યા અને ત્યારબાદ તે ગાંધીનગર સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં કોચ અને ટ્રેઈનિંગ લઈ રહેલા રમતવીરો સાથે મુલાકાત કરી.તો સાંજના 6 વાગ્યાની આસપાસ તે અમદાવાદમાં ટ્રાન્સ્ટેડિયામાં ભારત અને નોર્થ કોરિયા વચ્ચેની ફૂટબોલ મેચ નિહાળશે.

Trending news