બિન સચિવાલય પરીક્ષા અંગે નીતિન પટેલે કરી મહત્વની જાહેરાત

બિન સચિવાલય પરીક્ષા અંગે મહત્વની જાહેરાત કરાઈ છે. વેકેશનના ગાળા દરમિયાન પરીક્ષા લેવામાં આવશે.ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાબાદ સીસીટીવી વાળા પરીક્ષા કેન્દ્રો ઉપર જ બિન સચિવાલયની પરીક્ષા પણ લેવામાં આવશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગૃહમાં કરી જાહેરાતજે રીતે બિન સચિવાલય પરીક્ષામાં પેપર ફૂટયું હતો અને પરીક્ષા રદ કરવી પડી હશે તેના પરથી બોધપાઠ લઇને રાજ્ય સરકારે હવે આવી તમામ પરીક્ષાઓ સીસીટીવી વાળા પરીક્ષા કેન્દ્રો પર જ લેવાનો નિર્ણય લીધો છે.

Trending news