ગુડ ન્યૂઝ: દીકરીઓના જન્મ બાદ ફરી શરૂ કર્યો અભ્યાસ, બન્યા મિસિસ ઈન્ડિયા રનરઅપ

અમદાવાદના ઝંખના ભટ્ટ એ તમામ મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. જે લગ્ન અને બાળકો થયા પછી પોતાના માટે જીવવાનું ભુલી જાય છે. બે દીકરીઓની માતા ઝંખનાએ ત્રણ મહિના પહેલા યોજાયેલી મિસિસ ગુજરાતની સ્પર્ધામાં ભાગ લીધો હતો. નાનપણમાં જોયેલું સ્વપ્ને તેમણે પૂર્ણ કર્યું અને 30મી નવેમ્બરે દિલ્હીમાં યોજાયેલ મિસિસ ઇન્ડિયામાં તેમણે ભાગ લીધો જેમાં તેઓ બેસ્ટ ફિફ્ટીમાં સિલેક્ટ થઇ તેઓ સ્ટેજ પર પહોંચ્યા અને રનરઅપ પણ બન્યા છે.

Trending news