ગાંધીનગરમાં રન ફોર વોટર અવેરનેસ યોજાઈ, જુઓ વીડિયો

ગાંધીનગરમાં રન ફોર વોટર અવેરનેસનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરે આ આયોજન કર્યું હતું. જેમાં પાંચ હજારથી વધુ લોકો જોડાયા હતાં. લજ્જા ગોસ્વામીએ હાજર રહી દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો.

Trending news