ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં ભારે મતદાન વચ્ચે જુઓ શું થયા આક્ષેપ

ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં ભારે મતદાન,અત્યારસુધી પાર્ષદ વિભાગમાં 95 ટકા, સાધુ વિભાગમાં 90 ટકા, ગૃહસ્થ વિભાગમાં 35 ટકા મતદાન નોંધાયું, આચાર્ય પક્ષે દેવ પક્ષ પર ડમી મતદાનની વ્યક્ત કરી આશંકા

Trending news