EDITOR'S POINT: કેમ ભાજપના ધારાસભ્યે રાજીનામું આપ્યું?

આજે વાત કરીશું ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિખવાદની...વિકાસના નામે ભાજપે પહેલાં ગુજરાત અને ત્યારબાદ ભારતમાં ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી..જોકે આજ વિકાસથી વંચિત હોવાના કારણે પહેલા સાવલીના ભાજપના ધારાસભ્યએ રાજીનામું આપ્યું... પરંતુ આખરે તેમને મનાવવા પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી વડોદરાના સર્કિટ હાઉસ પહોંચ્યા અને તેમની માગણીઓને પૂરી કરવાની ખાતરી આપી... કેવી રીતે નારાજગી અને રાજીનામાં સુધીનો દોર ચાલ્યો.. જોઈશું આજના એડિટર્સ પોઈન્ટમાં...

Trending news