EDITOR'S POINT: માલધારી સમાજ અનામત માટે આવ્યું મેદાનમાં

આજે વાત કરીશું સામાન્ય લોકોને સ્પર્શતા મુદ્દાની... વાત LRDની ભરતીમાં મહિલાઓને થયેલા અન્યાયની... ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં અનેક પરીક્ષાઓ લેવાઈ.. પરંતુ સૌથી વધારે ચર્ચા LRD પરીક્ષાની રહી... પહેલા પેપરલીક.. ત્યારબાદ ફરી પરીક્ષા... ફરી પરીક્ષા પહેલા પેપર ફૂટી ગયું....પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો.. અને હવે LRDની પરીક્ષા માં મહિલાઓની ભરતીનો મુદ્દો ઉઠ્યો છે... કેમ અનામત અને બિન અનામત મહિલાઓએ ન્યાય માટે રસ્તા ઉપર ઉતરવું પડ્યું?.... જોઈશું આજના એડિટર્સ પોઈન્ટમાં...

Trending news