કોણ બનાવી રહ્યું છે કાગળ અને રૂનાં ઈકો-ફ્રેન્ડલી ગણેશજી? જુઓ 'ગામડું જાગે છે'
આગામી થોડા દિવસોમાં શરુ થનાર ગણેશ મહોત્સને લઈને ભક્તોમાં અત્યારથી જ અનેરે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો પીઓપીની મૂર્તિને છોડી ઈકોફ્રેન્ડલી મૂર્તિ તરફ વળી રહ્યાં છે તે આવકારદાયક બાબત છે. તમે અત્યારસુધીમાં માટી અને ગોબરમાંથી બનેલી ગણેશમૂર્તિ તો જોઈ છે! અમે તમને કાગળ, રૂમાંથી બનાવેલા ગણેશજીની મૂર્તિ વિશે વાત કરીશું.