અનામતની આંટીઘૂંટી: બિન અનામત વર્ગના આગેવાનો સાથે DyCMની બેઠક

બિન અનામત વર્ગના આગેવાનો અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે મળી બેઠક. કૌશિક પટેલ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા બેઠકમાં રહ્યા હાજર. બાંભણીયાએ કહ્યું- નિર્ણય ન આવે ત્યા સુધી આંદોલન યથાવત રાખીશું.

Trending news