દિલ્હી કોંગ્રેસના નેતાઓ બેભાન અવસ્થામાં, મંચ પર લગાવ્યા પ્રિયંકા ચોપરાના નારા

દિલ્હી કોંગ્રેસ (Congress) ની એક રેલીમાં પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) વાડ્રાની જગ્યાએ અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) ના સમર્થનમાં નારા લાગ્યાં તો ત્યાં રહેલા પાર્ટી નેતાઓની સોશિયલ મીડિયા પર ખુબ ઠેકડી ઉડી રહી છે. નારેબાજીનો આ વીડયો સોશિયલ મીડિયામાં આગની જેમ વાઈરલ થયો છે. વિરોધી પક્ષોના નેતાઓ પણ આ વીડિયો પર ખુબ કટાક્ષ કરી રહ્યાં છે.

Trending news