આવનાર પાંચ દિવસમાં ગરમીનો પારો 42 ડિગ્રી થશે...જુઓ અહેવાલ

ગુજરાતમાં આવનાર ચારથી પાંચ દિવસમાં ભારે ગરમી ની આગાહી હવામાન વિભાગે આપી છે.. આવનાર પાંચ દિવસમાં ગરમી નો પારો 42 ડિગ્રી સુધી જઈ શકે એમ છે..અને સૌથી વધુ ગરમી અમદાવાદમાં પડવાની શ્યાકયતા વાતાવરણના નિષ્ણાતો જણાવી રહયા છે

Trending news