અમદાવાદના ફ્લાવર શોને અભૂતપૂર્વ પ્રતિસાદ, જોવા લોકોની ભીડ જામી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ફ્લાવર શોને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આજે રવિવારના દિવસે પ્રવેશ ફી રૂ.50 રાખી હોવા છતા પણ લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ગઇકાલે પણ લોકોનો ધસારો વધી જતા મ્યુનિસિપલ કમિશ્નરે આજે રવિવારે ફ્લાવર શોનો સમય સવારે 7 થી રાતના 11 સુધીનો કરી દીધો છે. જે અંતર્ગત લોકો સવારે સાડા સાત વાગ્યાથી જ ઉમટી પડ્યા છે.

Trending news