મગરનું નાઈટ વોક : લોકોની જેમ સર્વિસ રોડ પર નીકળી પડ્યો...

જામીલ પઠાણ/છોટાઉદેપુર : નદીમાંથી બહાર આવતા, લોકો પર હુમલો કરતા તથા રેસ્ક્યૂ કરાયેલા મગરના વીડિયો તો તમે અત્યાર સુધી ઘણી વાર જોયા હતશે. પણ શું તમે રાત્રે ફરવા માટે નીકળેલા અને રસ્તા પર ચાલતા મગરનો વીડિયો જોયો છે ખરો. આજે રોડ ઉપર નીકળેલા મહાકાય મગરનો વીડિયો પણ જોઈ લો. મગરનો આ વીડિયો વાયરલ થયો છે. બોડેલીના મોરખલા પાસેની નર્મદાની મુખ્ય કેનાલ પાસેના સર્વિસ રોડ પર મગર જોવા મળ્યો હતો. રાત્રિના સમયે કોઈ રાહદારએ આ વીડિયો ક્લિક કર્યો હતો. જેના બાદ તે વાયરલ થયો છે.

Trending news