સારા સ્વાસ્થ્યનો ખજાનો છે 'બ્લડ ઑરેન્જ', જેના સેવનથી એકદમ તંદુરસ્ત રહેશો

મે ક્યારેય બ્લડ ઓરેન્જનું નામ સાંભળ્યું છે ખરા..? ઉત્તરાખંડમાં નારંગીની એક પ્રજાતિ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે... જેને માલ્ટા અથવા બ્લડ ઓરેન્જ કહેવાય છે... જેનો રંગ ઘાટો લાલ હોય છે... સ્વાદમાં થોડા ખાટા પરંતુ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે બ્લડ ઓરેન્જ... 

Trending news