દલિત સમાજના વરઘોડાને લઈ કોંગ્રેસે શું કહ્યું , જુઓ વીડિયો

દલિત સમાજના વરઘોડાને લઈ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પ્રેસ કોન્ફરન્સ, દલિતોના સામાજિક પ્રસંગે બનેલી ઘટનાઓ દુર્ભાગ્યપૂર્ણ છે કોંગ્રેસ આ પ્રકારની ઘટનાઓને વખોડે છે, દરેકને પોતાના રિવાજ મુજબ પ્રસંગ ઉજવવાનો અધિકાર

Trending news