ટીવીમાં બ્લાસ્ટ બાદ આગ લાગતા માતા-પુત્રી ભડથું

સુરેન્દ્રનગરનાં બામણબોરનાં આનંદપુરમાં ટીવીમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાગ લાગેલી આગમાં માતા અને પુત્રિનું કરૂણ મોત નિપજ્યું હતું. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ઘરનું છાપરુ પણ ઉડી ગયું હતું. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે. હાલ સમગ્ર મુદ્દે તપાસ ચાલી રહી છે.

Trending news