ભાજપના નેતા દિપસિંહ રાઠોડની ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત

સાબરકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપ જીતશે એમાં કોઈ શંકા નથી. આમ જનતાની રોજગારી અને ખેડૂતોની સમસ્યાઓ વિશે પણ તેમને ચર્ચા કરી.

Trending news