અંતિમ તબક્કાના પ્રચાર પૂર્ણ થાય તે પહેલા ભાજપની પ્રેસ કોન્ફરન્સ, જુઓ શું કહ્યું

લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાના પ્રચાર શાંત થાય એ પહેલાં પીએમ મોદી અને અમિત શાહે યોજી પ્રેસ કોન્ફરન્સ, ચૂંટણીમાં પૂર્ણ બહુમત સાથે ફરી ભાજપની સરકાર બનશે તેવો બન્નેએ કર્યો દાવો

Trending news