MLA કેતન ઈનામદારના રાજીનામા પર રાજકારણ ગરમાયું, જુઓ કયા નેતાએ શું કહ્યું

કેતન ઈનામદારના રાજીનામા પર પરેશ ધાનાણીએ નિવેદન આપતા કહ્યું, ભાજપમાં ઈમાનદાર લોકો ન રહી શકે. પરેશ ધાનાણીએ કોંગ્રેસમાં જોડાવા ઈનામદારને આમંત્રણ આપ્યું હતું. વધુમાં કહ્યું, સરકારમાં ધારાસભ્યોનું કોઈ સાંભળતું નથી. આગામી સમયમાં ભાજપના અનેક MLA રાજીનામું આપશે.

Trending news