ભાવનગર: સર ટી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડને માર મારતો વીડિયો વાયરલ

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડને માર મારતો વીડિયો વાયરલ થયો. હસ્પિટલમાં થોડા દિવસ પહેલા કોઇ કારણો સર દર્દીના પરિવારજનોએ સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Trending news