હસમુખ ભોજાણીને જાહેરમાં માર મારતા લોકોમાં રોષ, ભાયાવદર સજજડ બંધ

ઉપલેટાના ભાયાવદર સજ્જડ બંધ કરવામાં આવ્યું હતું. હસમુખભાઈ છગનભાઈ ભોજાણી ઉ.વ.43 નામના યુવકને જાહેરમાં માર મારતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આંતરજ્ઞાતિ યુવક-યુવતિએ કરેલા પ્રેમ લગ્નમાં હરસુખભાઈએ સાક્ષીમાં સહી કરતાં માર મારવામાં આવ્યો હતો. ક્ષત્રિય સમાજની દિકરીઓએ પટેલ સમાજના યુવકો સાથે લગ્ન કરતાં ચારથી પાંચ જેટલા શખ્સોએ યુવકને માર માર્યો હતો.

Trending news