આ જીવના બચ્ચા ઇંડાની અંદર જ કરે છે વાતો!, રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો...

દુનિયાભરમાં લાખો સમુદ્રી જીવો રહેલા છે. આ તમામની પોતાની એક અલગ ખાસિયત છે. એવું જ એક જીવ છે કાચબો. તેને લઇને એવું કહેવાય છે કે, તેનું કવચ ખૂબ જ મજબૂત હોય છે. પરંતુ અહીં જે વાત જણાવવા જઇ રહ્યા છીએ તે જાણીને ચોંકી જશો. કારણ કે, કાચબાના ઇંડા પણ સૌથી અલગ છે.

Trending news